Tag Archives: શુભેચ્છા

ગઝલ……….!

જમીનો જપ્ત કરવાની હવે સોં હદ વતાવે છે, અગર માંગો તમારા હક તો એ કોર્ટ બતાવે છે. ગણોતે ખેડવા આપી હતી જેને મેં વિશ્વાસે, એ બારોબાર સોદાઓ તલાટીથી પતાવે છે. બીજાની વાત શી કરવી અહી બેનોના હિસ્સાને, નમાઝી, હાજી, જાહિલ … Continue reading

Posted in અંગત...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી.... | Tagged , , , , , , , , | 2 ટિપ્પણીઓ

વીચાર્યું કે આવી વાતો થી સમય પાસ કરાવીશ હું.

સહકાર જો મળે તો, ગઢા ગામને સુંદર બનાવીશ હું, વોટ મળી જાય મને જો, જાતને સરપંચ બનાવીશ હું. થાકેલા સરપંચ સભ્યોને બેસાડી દો ઘરે આજથી, ગઢા ગામની પંચાયતને એકલા હાથે ચલાવીશ હું. ના ભાષણના ડંડા, કે ના કંઇ કરી નાખીશ … Continue reading

Posted in અંગત...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., બ્લોગ અપડેટ...., મજાક...., મનોરંજન...., મારૂ ગામ...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર.... | Tagged , , , , , , , , | Leave a comment

મારા અનુભવ….!

એવું નથી કે વતન માટે મને પ્રિત નથી, જાણું છું હું કે સઉદી રહેવામાં હિત નથી.  મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફસોસ, ભમરો છોડીને રેતીના ઢગલામાં કોઇ જીત નથી.  જુમ્મા માં અરબી ખુત્બા સાંભળ્યા અમે તો, ૧૧મી કે ૧૨મી … Continue reading

Posted in અંગત...., ઇસ્લામિક...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., ગુજરાત...., દેશ-દુનિયા...., મજાક...., મનોરંજન...., મારૂ ગામ...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર...., Computer, India, Indian, World | Tagged , , , , , , , | 1 ટીકા

ગુજરાતીઓ પ્રાઉડ ફિલ કરવું છે ? તો વાંચો આ ખાસીયતો !

ગુજરાત એ દુનિયાનો એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનિયાના બે રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ આપ્યાં છીએ. એક છે ગાંધીજી અને બીજા છે મહમ્મદ અલી જિન્નાહ. ભારતીયો ઉદ્યોગપતિઓમાં આગવું સ્થાન ધરાવનારા ધીરુભાઈ અંબાણીને કોણ નથી ઓળખતું ? રિલાયન્સ સમૂહ ઉભો કરનારા ધીરૂભાઈ … Continue reading

Posted in ગુજરાત...., જાણવા જેવું...., બ્લોગ અપડેટ...., ભારત...., વિજ્ઞાન...., શુભેચ્છા...., સમાચાર...., Computer, India, World | Tagged , , , , , , , | Leave a comment

સીધા લોકો માટે સફળ થવાના દસ પગથિયાં

સીધા-સાદા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાં સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ લાગણીની સ્લેટ પર જ કરે છે. આપણી આસપાસ વસતા હજારો લોકોમાં ઘણા એવા પણ નજરે ચડશે, … Continue reading

Posted in અકાલ્પનિય...., ગુજરાત...., દેશ-દુનિયા...., બ્લોગ અપડેટ...., મજાક...., મનોરંજન...., શુભેચ્છા...., સમાચાર.... | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ

સવાર ૮.૩૦ વાગે પડતાં વાત બની વાસી

ગઇ કાલે તારીખ હતી ૩૦ જુન, રાતે સુવાનું મોડું થઇ ગયું કેમ કે સવારે ઓફીસ કામે બહાર જવાનું થયું અને રાતે આવતા મોડું થઇ ગયું એટલે સુતા પહેલા એલાર્મ મુકવું પડે એમ હતું કેમ કે રવિવારે સવારે વહેલા ઉઠવું જરૂરી … Continue reading

Posted in અંગત...., જન્મદિન...., જન્મદિવસ...., જાણવા જેવું...., બર્થ ડે...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર...., Birthday | Tagged , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

કોમ્પ્યુટરમાં શબ્દોની કરામત

કોમ્પ્યુટર માં કરો શબ્દની કરામત….. નીચે મુજબ અનુસરો અને જાદુ જુઓ….. ૧. માઇક્રોસોફટ વિન્ડોઝમાં નામ બદલીને જાદુ જુઓ….. તમારા કોમ્પ્યુટર માં કોઇપણ ફોલ્ડરને રીનેમ (Rename) કરીને ફોલ્ડરનું કોઇ પણ નામ લખી નીચે મુજબ શબ્દને કોપી કરી અથવા ટાઇપ કરીને એન્ટર (Enter) મારો … Continue reading

Posted in કોમ્પ્યુટર...., જાણવા જેવું...., મનોરંજન...., મોજ-મસ્તી...., વિજ્ઞાન...., શુભેચ્છા...., સમાચાર...., Computer, Documents, English...., Office, Software, Word | Tagged , , , , , , , , , , , , | Leave a comment