…મારી વ્યાખ્યા…

સલામ/નમસ્કાર,

               “આસીફ કલાસિક” Asif Classic. હિંમતનગર તાલુકાના ગઢા ગામનો વતની પણ સઉદી અરેબીયાના જીદ્દા શહેર માં એક નાની જોબ કરે છે. પણ ગુજરાતી તો ગુજરાતી જ રહે ને ! અહીં ચાલે ઇંગ્લીશ અને અરબી ભાષા પણ લગાવ તો ગુજરાતી ભાષામાં. “વાર્તા રે વાર્તા……!” નામના એક સુંદર બ્લોગ (Blog in Gujarati) સાથે આપની સેવામાં.

              મારા લખાણમાં ભૂલો હશે, આપ એને સુધારીને વાંચશો અથવા તો મારી ભૂલ મને જણાવતા સંકોચ ના અનુભવતા. આ વિશે આપના પ્રતિભાવો તથા સૂચનો સદા આવકાર્ય છે. આ ઉપરાંત, કંઇ ખુટતુ કે કંઇ વધારે લખાઇ ગયું હોય તો તે અંગે સત્વરે મારું ધ્યાન દોરશો.

              આપના સૂચનો પર ધ્યાન આપીને હું હંમેશાં આપના સંપર્કમાં રહીશ.

આભાર સહ…….

પુરૂ નામ                :-             આસીફ એસ. વિજાપુરા (આસીફ ક્લાસિક)
                                             “ગુજરાતી – આસીફ ક્લાસિક”
                                             “हिंदी – आसीफ क्लासिक”
                                             “English – Asif Classic”
                                             “آصف کلاسک – اردو”            

રહેઠાણ                  :-            ગઢા, (તા. હિંમતનગર, જિ. સા.કાં.)

વ્યવસાય              :-             નોકરી, (નેટવર્ક એન્જી., માર્ચ – ૨૦૦૮ થી)
                                             (સઉદી કંપની ફોર ડેવલોપમેન્ટ ઓફ કંન્ટ્રક્શન એન્ડ ટ્રેડીંગ લીમીટેડ)

પરિવાર                :-             માતા – પિતા, હું અને મારી પત્નિ તથા બે બાળકો
                                             (તૌસિફરઝા અને રેહાનરઝા)

સંપર્ક                    :-              asif.classic@yahoo.com,   asifclassic@yahoo.com

બ્લોગ                   :-             https://asifclassic.wordpress.com
                                             http://marugaam.wordpress.com

મારા શોખ             :-             ટેકનીકલ અને વ્યવસાયિક વ્યક્તિઓ સાથે સંબંધ બનાવવા
                                             ક્રિકેટ, વોલીબોલ, કેરમ, વિડિયો ગેમ, ક્રોસ વર્ડ, પીક્ચરપજલ
                                             ફોટોગ્રાફી અને કોમ્પ્યુટર ડીઝાઇન
                                             કોઇની ચેલેન્જ સ્વીકારવી અને શર્ત જીતવી.
                                             મુવી અને સોન્ગ (એક્શન અને વિજ્ઞાન પર આધારિત ફિલ્મો)
                                             નોવેલ, ઇતિહાસ, બાળવાર્તા, ન્યુઝ પેપર સિવાય બધું જ વાંચવાનો શોખ

ભાષા જાણકારી      :-           ગુજરાતી, હીન્દી, ઇંગ્લીશ, ઉર્દૂ, અરેબીક (લખી, વાંચી અને બોલી શકું છું.)

Advertisements

31 Responses to …મારી વ્યાખ્યા…

 1. Imran Vijapura કહે છે:

  શરૂઆત ઘણી સારી થઇ છે. આગળ પણ સફળ રહેશો.

 2. રૂપેન પટેલ કહે છે:

  આસીફ નવા બ્લોગ માટે શુભેચ્છાઓ અને વધુ ને વધુ આપના વિચારો , માહિતી મુક્તા રહેજો .
  આસીફ આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/
  આસીફ આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

 3. dhavalrajgeera કહે છે:

  Happy that you live away but keeping Gujarat and Gujarati in your Heart.
  Best luck.

  Rajendra Trivedi, M. D.
  http://www.bpaindia.org

 4. Sathish Parikh કહે છે:

  Mr. Asifbhai
  Aapno Blog sundar 6. Mane khub j gamyo, Tema mukeli mahiti ane aapna gaam vishe khub j saras lakhyu 6.

 5. Patel Sanjay કહે છે:

  આસીફભાઇ,
  ખુબ ખુબ અભિનંદન….. આપની વાતો અમારા સુધી પહોંચાડવા માટે. તમે વધુ ને વધુ પ્રગતિ કરો તેવી શુભેચ્છા.
  સંજય પટેલ અને હિતેષ પટેલ

 6. kadir કહે છે:

  Your Hardwork is Exelent… Thank’s alot.

 7. Kadir Shaikh કહે છે:

  Thank’s Alot ASIFBHAI……….
  is blog ke banane se apna Gadha ab kisi Megacity se kam nai he…….

 8. Aziz Mansuri કહે છે:

  વિદેશમાં રહીને પણ જે આપણા ગામ અને આપણી ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યેની લાગણી ને જોઇ ખુબ આનંદ થયો. આપ હંમેશા આ રીતે લખો અને આગળ વધો, આપણા ગામના માન-સન્માનમાં જે આપ આ રીતે બ્લોગ બનાવ્યો છે તો હું એટલું તો કહીશ કે ખરેખર આપ આપણા ગામાના સાચા વતની અને સાચા ગુજરાતી છો.

 9. મહેબુબ એ. ડી. કહે છે:

  ધન્યવાદ ગામની સુંદર તસ્વીરો માટે…..
  ખુબ જ સુંદર તસ્વીરો છે આપની પાસે, આપના બ્લોગમાં ગામ વિષે વાંચી અને આનંદ થયો કે આપણું ગામ કેવું છે જે આજ સુધી કોઇ એ પણ શબ્દોમાં વર્ણવ્યું નથી.
  અને ખુબ ખુબ અભિનંદન આપના બ્લોગ માટે.

 10. nareshdarji કહે છે:

  mane tamari story khubaj sari lagi

  hu himmatngarno chho
  pan hu halma hu mumbai ma CA pase kam karu chhu
  maru gam kaknol 6

 11. reseller plan કહે છે:

  I like the helpful info you provide in your articles. I’ll bookmark your weblog and check again here regularly. I am quite sure I’ll learn many new stuff right here! Best of luck for the next! reseller hosting | whm reseller |

 12. shaikhrauf કહે છે:

  Mane tamari story khubaj sari lagi

  Hu MANGADH.[IDAR] No Chhu
  Ane hal ma hu DHANDHUKA ma MOBILE nu kam karu chhu
  MO.9898540677

 13. Aziz કહે છે:

  Nice your logo asv & picture

 14. anand patel...botad કહે છે:

  શરૂઆત ઘણી સારી થઇ છે. આગળ પણ સફળ રહેશો.

 15. chandresh kalal કહે છે:

  Vijaynagar is Gujarat’s Kashmir, Very Fentastic Place, I Love My Village.
  Chandresh Kalal

 16. Devu Jayrambhai Rabari કહે છે:

  Very Good ,
  I Leave In TALOD Near at Himmatnagar

 17. marjuk. Aryence999 કહે છે:

  very good dear friend mari dua 6 tame khub khu pragati karo ……… i love my dear friend

 18. ovesh arodiya કહે છે:

  મે આ૫નો બ્લોગ વાંચ્યો મને ખુબજ ગમ્યો હું ઇચ્છુ છુ કે આ૫ આ૫ણા ગામ વિષે ઘણુ સારૂ લખો અમારી શુભેચ્છાઓ આ૫ની સાથે સદા છે.

 19. vss કહે છે:

  Halo saro 6 blog mane gamyo pan mane tamne malvu 6 fon dvara athava whatsapp 9328932824

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s