સવાર ૮.૩૦ વાગે પડતાં વાત બની વાસી

ગઇ કાલે તારીખ હતી ૩૦ જુન, રાતે સુવાનું મોડું થઇ ગયું કેમ કે સવારે ઓફીસ કામે બહાર જવાનું થયું અને રાતે આવતા મોડું થઇ ગયું એટલે સુતા પહેલા એલાર્મ મુકવું પડે એમ હતું કેમ કે રવિવારે સવારે વહેલા ઉઠવું જરૂરી હતું. પણ મારી આંખ રવિવાર સવારે .૩૦ વાગે આંખ ખૂલી અને પહેલા મોબાઇલ હાથમાં લીધો સમય જોવા પણ જોતાં આંખો તો ખુલીજ રહી ગઇ. અને આંખોમાંથી ઉંઘ ઉડી ગઇ કેમ કે મારા મોબાઇલ 19 Miscall અને 42 SMS હતા. રવિવારે વહેલા ઉઠવાના પ્લાનમાં પાણી તો પાણી પણ આંધી, તોફાન બધું ફરી વળ્યું. કેમ કે આજે જુલાઇ એટલે મારો જન્મદિવસ. પણ હવે શું બધાએ Wish કરવા Call કે SMS  કરેલા તે બધા તો મારા માટે વાસી થઇ ગયા અને આજે મારે મારા જન્મદિવસે મિત્રોને સામેથી ફોન કરવા પડ્યા ત્યારે પહેલો કોલ મારા ખાસ મિત્રને કર્યો તો એણે મને Wish કરવાને બદલે પહેલા તો સંભળાવી અને પછી કહે હેપ્પી બર્થ ડેકોણ જાણે આખું વર્ષ કેવું જશે.

આજના બધા SMS માંથી એક ખુબ સરસ SMS હતો.

 Every second God remembers you,

Every minute God bless you,
Every hour God cares for you because…
Every day I pray God to take care of U.

Wish you a many many happy returns of the day
May God bless you with health, wealth and prosperity in your life

HAPPY BIRTHDAY TO YOU

આભાર સહ……

Advertisements

About Asif Classic

An Ambition to Succeed Honestly!
This entry was posted in અંગત...., જન્મદિન...., જન્મદિવસ...., જાણવા જેવું...., બર્થ ડે...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર...., Birthday and tagged , , , , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to સવાર ૮.૩૦ વાગે પડતાં વાત બની વાસી

  1. KAMINI કહે છે:

    Wish you many many happy return of the day, Happy Birthday

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s