હેપ્પી બર્થ ડે……

આ પોસ્ટ ખાસ “તૌસિફ” માટે… કેમ કે આજે છે એનો છઠ્ઠો જન્મ દિવસ

હેપ્પી બર્થ ડે બેટા!

હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ડીયર તૌસિફ, હેપ્પી બર્થ ડે ટુ યુ.

તેરી કમી ભી હૈ તેરા એહસાસ ભી હૈ,
તુ   દૂર  ભી   હૈ   ઔર  પાસ   ભી  હૈ,
ખુદા ને નવાઝા હૈ તેરે બાપ કે રીસ્તે સે મુજકો,
કે ખુદ પર મુજકો ગુરૂર ભી હૈ ઔર નાઝ ભી હૈ.
તૌસિફ રઝા એની સાયકલ સાથે

                         આજે ૨૧ સપ્ટેમ્બર છે એટલે કે તૌસિફ નો આ છઠ્ઠો જન્મ દિવસ. એમની પાર્ટીનું આયોજન તૌસિફ અને તેના ત્રણ મિત્રો કરી દીધેલ છે. ગઇ કાલે કેક ઓર્ડર કરી, સ્કૂલમાં વહેચવા ચોકલેટો અને પાર્ટી માં સજાવટનો સામાન પણ લઇ આવ્યા છે. મારી પાસે કેમેરો હોવા છતાં ફોટોગ્રાફર ને ફોટા પડાવવા કહી આવ્યા છે. બસ બાકી એમની પાર્ટી પછી.

Advertisements

About Asif Classic

An Ambition to Succeed Honestly!
This entry was posted in અંગત...., જન્મદિન...., જન્મદિવસ...., તૌસિફ...., બર્થ ડે...., મજાક...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર.... and tagged , , , , , , , , . Bookmark the permalink.

6 Responses to હેપ્પી બર્થ ડે……

  1. Kartik કહે છે:

    બીલેટેડ હેપ્પી બર્થ ડે ટુ તૌસિફ. સાયકલ ચલાવવાની મજા આવી ગઈ હશે..

    • Asif Classic કહે છે:

      આભાર કાર્તિકભાઇ.
      તમારી વાત સાચી છે સાયકલના કિલોમીટર ખુબ જ વધી ગયા.

      • Kartik કહે છે:

        સરસ. મારા કવિનની સાયકલ બિચારી કિલોમીટર ગણી શકતી જ નથી. અહીં હવે એક સાયકલનો નવો સ્ટોર ખૂલ્યો છે, ઓડોમીટર મળતું હોય તો ઘરમાં જ કેટલા કિ.મી. સાયકલ ચલાવી તે ગણવાની મજા આવશે.

        બહાર સાયકલ ચલાવવાનું તેને હજી ફાવતું નથી અને મને આજુ-બાજુ વાળાની ડ્રાઈવિંગ સ્કિલ પર ભરોસો પણ નથી..

  2. Asif Classic કહે છે:

    કાર્તિકભાઇ
    કાળજી રાખવી જરૂરી છે કેમ બાળકો તો પોતાની પાસે સાયકલ હોય તો એમ સમજે છે કે અમારી પાસે વિમાન છે. કેમ કે તૌસિફ એમ કહે છે કે હું મારી સાયકલ વિમાન ઉડે એ રીતે ઉડાડું છું. હવે એમને કોણ સમજાવે કે વિમાન પણ આજકાણ ખુબ પ્રમાણમાં ક્રેશ થવા માંડ્યા છે.
    બાકી હું પણ સાયકલ ખુબ ચલાવી છે. અને કેટલીવાર કેટલાય ને વગાડ્યું છે અને હું પોતે પણ ભાગ્યો છું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s